અમદાવાદના 62 વર્ષીય વકીલ પ્રકાશભાઈ સોનીનો અનોખો શોખ, 40 વર્ષ જૂની ટપાલોનો સંગ્રહ, 20 વર્ષ જૂના ફોનનો ઉપયોગ

ETVBHARAT 2025-10-11

Views 6

આ સંગ્રહમાં મોબાઇલ ફોન, લેન્ડલાઇન ફોન, વિવિધ પ્રકારની ટપાલ, ટિકિટો, આંતરદેશીય પત્રો અને યુપીસી (UPC) લેટર્સનો વિશાળ ખજાનો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS