ઉનામાં જુગાર રમતા નગર પાલિકાના સભ્ય સહિત 9 જુગારીઓ ઝડપાયા, ઉના પોલીસની કાર્યવાહી

ETVBHARAT 2025-08-19

Views 7

ઉના નગર પાલિકાના સદસ્ય સહિત 9 જુગારીઓને ઉના પોલીસે 1 લાખથી વધુની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી પાડયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS