અંકલેશ્વરની સરસ્વતી વિદ્યાલયમાં આગ, સ્ટાફની તત્પરતાથી મોટી દુર્ઘટના ટળી

ETVBHARAT 2025-08-19

Views 4

અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલી પુષ્પ વાટિકા સોસાયટીમાં સ્થિત સરસ્વતી વિદ્યાલયમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS