સુરત: પલસાણા ઓવરબ્રિજ પર કપચી ભરેલા ડમ્પરમાં ભીષણ આગ, ડીઝલ ટેન્ક ફાટતા આગ વધુ વકરી, સમયસૂચકતાએ મોટી દુર્ઘટના ટાળી

ETVBHARAT 2025-11-29

Views 3

પલસાણા પોલીસની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળવા પામી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS