ભરૂચના ભોલાવ ખાતે એસ.ટી. ડેપોના વર્કશોપમાં ભીષણ આગ, 175 નવા ટાયરો ખાખ, મોટી દુર્ઘટના ટળી

ETVBHARAT 2025-07-31

Views 2

વર્કશોપના ગોડાઉનમાં વેન્ટીલેશનનો અભાવ હોવાથી અગ્નિશામક કામગીરી મુશ્કેલ બની હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS