"માએ ગરબો કોરાવ્યો..." નવરાત્રી પૂર્વે રંગબેરંગી ગરબા બનાવવામાં વ્યસ્ત જૂનાગઢના કુંભારો

ETVBHARAT 2025-08-21

Views 16

જૂનાગઢના કુંભારો નવરાત્રી નિમિત્તે ગરબાના ઓર્ડર પૂરા કરવા માટે ગરબા બનાવી રહ્યા છે અને માટીના આ ગરબામાં અવનવા રંગ ભરવા લાગ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS