"ચલક ચલાણું પારકે ઘેર ભાણું" બીલખાનો નવો બ્રિજ બે વર્ષથી પાઈપલાઈનમાં, સામા કાંઠાના ખેડૂતો રોષે ભરાયા

ETVBHARAT 2025-08-23

Views 4

બીલખા શહેરના સામા કાંઠા વિસ્તારના ખેતરોને જોડતો સ્મશાન પાછળ આવેલ બ્રિજ વર્ષ 2023 માં તૂટી ગયો હતો, જે હજુ સુધી બન્યો નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS