નવસારીમાં લિફ્ટમાં ફસાતા 5 વર્ષના બાળકનું કરુણ મોત, કટરથી દરવાજા કાપીને દોઢ કલાકે બહાર કઢાયો

ETVBHARAT 2025-08-25

Views 7

ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચી જરૂરી સાધનો વડે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી. દોઢ કલાકની જહેમત બાદ બાળકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS