ગીરસોમનાથના કણજોતર ગામે વીજ ચેકીંગ માટે ગયેલી PGVCLની ટીમ પર હુમલો, બે વીજકર્મીને ઈજા

ETVBHARAT 2025-09-16

Views 7

ગીરસોમનાથના કણજોતર ગામે વીજ ચેકીંગ કરવા માટે ગયેલી PGVCLની ટીમ પર ગામલોકોએ હુમલો કર્યો હતો, જેમાં બે વીજકર્મીને ઈજા પહોંચી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS