સુરતમાં મોડેલની આત્મહત્યા કેસમાં લીવ-ઈન પાર્ટનરની ધરપકડ

ETVBHARAT 2025-09-18

Views 0

સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરતી એક યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના ચાર મહિના બાદ પોલીસે તેના લીવ-ઈન પાર્ટનરની ધરપકડ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS