જુનાગઢ: ઓનલાઇન એપ્લિકેશન પર બનાવટી કાર વેચાણની જાહેરાત કરી લાખોની છેતરપિંડી કરનાર આરોપીની મુંબઈથી અટકાયત

ETVBHARAT 2025-09-30

Views 7

જુનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા એક તબીબને 25 સપ્ટેમ્બરે CARS24 અને OLX એપ્લિકેશન દ્વારા કારની અદલાબદલીના બહાને ધવલ પટેલે છેતર્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS