દ્વારકામાં સવા સો વર્ષ જૂની પ્રાચીન ગરબી, યુવાનો ભજન-છંદો ગાઈને સાદગીથી ગરબા રમાય છે

ETVBHARAT 2025-10-01

Views 2

જામખંભાળિયાના વારાહી ચોક ખાતે ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સમાજના ભાઈઓ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના માટે એકત્ર થાય છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS