સુરતમાં ડબલ મર્ડરની ઘટના: સગા બનેવી પર હત્યાનો આરોપ, કારણ જાણી ચોંકી જશો

ETVBHARAT 2025-10-09

Views 7

સુરતના ઉધના વિસ્તારમાં ભાઈ-બહેનની હત્યાની ઘટના બની છે, અને માતા ઈજાગ્રસ્ત થયા છે. જેમાં મૃતકના બનેવી પર હત્યાનો આરોપ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS