રાજકોટના જેતપુર-ધોરાજી હાઈવે પર મુસાફરોથી ભરેલી ST બસે પલટી, 10 મુસાફરો ઇજાગ્રસ્ત

ETVBHARAT 2025-11-06

Views 40

જેતપુરના ગુંદાળા ગામ નજીક એસટી બસ પુલનું રેલિંગ તોડીને નીચે ખાબકતાં બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS