'તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપના 1 લાખ કાર્યકરોને આપમા જોડીશ': ચૈતર વસાવાની ભાજપને ચેલેન્જ

ETVBHARAT 2025-11-10

Views 47

દાહોદ જિલ્લાના કતવારામાં ગુજરાત જોડો જનસભામાં અસંખ્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં, આ તકે સંબોધન કરતા ચૈતર વસાવાએ ભાજપ પર સણસણતા પ્રહાર કર્યા હતાં.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS