ભરૂચના કોબલા ગામે શ્વાન કરડવાથી ભેંસનું મોત, ગ્રામજનોમાં ભય ફેલાતા 38 લોકોએ લગાવી હડકવાની રસી

ETVBHARAT 2025-11-10

Views 2

આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર સુધી દોડી ગયા અને સૌએ હડકાની રસી લગાવી. ઘટના બાદ સમગ્ર ગામમાં હડકવાનો ભય છવાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS