દેવભૂમિ દ્વારકામાં “મહાકાલ ગેંગ”ના મુખ્ય સૂત્રધાર સહિત ૭ સભ્યોની ધરપકડ, ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી

ETVBHARAT 2025-10-10

Views 1

આરોપીઓ નાણાંની ઉઘરાણી, ધમકી, શારીરિક હિંસા અને સામાજિક અશાંતિ ફેલાવવાના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS