ગુજરાતમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન શિક્ષકનું હાર્ટ એટેકથી મોત

ETVBHARAT 2025-11-28

Views 3

સતલાસણા તાલુકાના સુદાસણા ગામે ફરજ બજાવતા BLOનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS