મોસ્ટ વૉન્ટેડને ઝડપવા માટે જુનાગઢ પોલીસે શહેરમાં લગાવ્યા પોસ્ટર, એક વર્ષથી ફરાર

ETVBHARAT 2025-12-01

Views 7

જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ અને બુટલેગર ધિરેન કારીયા ગુજસીટોક ગુન્હા અંતર્ગત કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરાતા, તે પાછલા એકાદ વર્ષથી ફરાર છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS