જુનાગઢ શહેરની શાન છે આ ડેમ, 90 વર્ષથી અડીખમ ડેમનો છે અનેરો ઈતિહાસ

ETVBHARAT 2025-06-16

Views 182

આમ તો જુનાગઢ શહેરમાં એકથી એક ચડીયાતા નવાબી અને રાજાશાહીના સમયથી વિકસીત થયેલા સ્થળો આવેલા છે. તેમાંથી જ એક છે શહેરની શાન સમો વિલિંગ્ડન ડેમ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS