મહેસાણામાં નવરાત્રી ગરબામાં સામાજિક સંદેશ, લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગ ઉઠી

ETVBHARAT 2025-09-28

Views 3

'લગ્ન નોંધણીના કાયદામાં સુધારો' કરવાની લડતને ટેકો આપવા માટે, સોસાયટીના સભ્યોએ પ્લે કાર્ડ્સ (Placards) સાથે ગરબા રમીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS