મહેસાણા: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, અકસ્માતનો નાટક એક ફોન કોલથી થયો પર્દાફાશ

ETVBHARAT 2025-12-09

Views 4

માત્ર ચેન અને પૈસાના સામાન્ય ઝઘડામાં આરોપીએ કાર વડે ટક્કર મારી મહિલાને બ્રિજ પરથી 50 ફૂટ નીચે ફેંકી દીધી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS