અમદાવાદના 16 બ્રિજ હવે આ વાહનોની અવરજવર માટે બંધ, હાઈટ બેરિયર ઇન્સ્ટોલ થશે

ETVBHARAT 2025-12-13

Views 1

શહેરીજનોની સલામતી માટે હવે અમદાવાદ શહેરના 16 બ્રિજ પર મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાઈટ બેરિયર લગાવવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS