ભરૂચના અંકલેશ્વર નજીક આમલાખાડી પાસેથી મગર પાંજરે પુરાયો, વનવિભાગની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યુ

ETVBHARAT 2025-12-13

Views 7

માનવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મગરને પકડવા માટે તળાવની આસપાસ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS