વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો 'સીક્રેટ' પ્રવાસ, સુરક્ષા વગર 3 કલાક એકલા ફરીને રિયાલિટી ચેક કર્યું

ETVBHARAT 2025-12-13

Views 3

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પ્રોટોકોલ અને વીવીઆઈપી કલ્ચરને બાજુ પર મૂકીને વડનગરની ઓચિંતી મુલાકાત લીધી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS