સાયબર ક્રાઈમના આરોપીઓને મદદ કરતો જુનાગઢ શખ્સ ઝડપાયો, 40 લાખ કરતાં વધારેની છેતરપિંડીના ગુનામાં અટકાયત

ETVBHARAT 2025-12-16

Views 4

સાયબર ક્રાઇમના અપરાધીઓને મદદ કરતા જુનાગઢના એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે, જાણો સાયબર ગઠીયાઓ સાથે તેની શું હતી મીલીભગત ?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS