'ઓ સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં ભાગું', સુરતમાં ડબલ મર્ડરનો આરોપી પોલીસ સામે કેમ હાથ જોડવા લાગ્યો?

ETVBHARAT 2025-12-16

Views 2

આરોપીએ અચાનક પથ્થરમારો કરી પોલીસની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો અને ફરજ પરના પીએસઆઈની રિવોલ્વર છીનવવાની કોશિશ કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS