પશ્વિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લામાં સોમવારે થયેલા બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ઘાયલ થયા છે તો બીજી બાજુ ભાજપનો દાવો છે કે જયશ્રી રામના નારા લગાવવા માટે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી નૃતક સમતુલ ડોલોઈ(43)ની લાશ સોમવારે સર્પોટા ગામના એક ખેતરમાં મળી હતી અમે ડરેલા છીએ તંત્રના અધિકારીઓ પાસે મદદની માગ કરવામાં આવી છે સમગ્ર વિસ્તારમાં પોલીસફોર્સને તહેનાત કરી દેવાઈ છે