પોલેન્ડના ગડનિયા શહેરમાં એક બંજી જમ્પિંગનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક શખ્સ 330 ફૂટની ઉંચાઈથી જમ્પિંગ કરે છે અને અધવચ્ચે જ તેનું દોરડું ખુલી જાય છે અને તે ઉંધા માથે જમીન પર પડે છે જોકે સેફ્ટીના લીધે કોઈ દુર્ઘટના ઘટતી નથી પરંતુ તેને કરોડરજ્જુમાં અને મૂંઢમાર વાગે છે જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાય છે