ભારતમાં હિન્દુઓનું કટ્ટરપંથીકરણ મુસલમાનો જેટલું જ ખતરનાક - દિગ્વિજય સિંહ

DivyaBhaskar 2019-10-03

Views 683

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે હિન્દુઓના કટ્ટરપંથીકરણને દેશ માટે ઘાતક ગણાવ્યું છે તેમણે ઈમરાન ખાનને સન્માન આપતા કહ્યું કે, અમે યુએનમાં પાકિસ્તાનના વડાપ્રધાનજીનું ભાષણ સાંભળ્યું તેઓ કટ્ટરપંથી ઈસ્લામની વાત કરે છે અહીં બહુમતી વસ્તી (મુસ્લિમ)નું સાંપ્રદાયિકરણ થયું છે તેના જવાબમાં ભારતમાં હિન્દુઓનું કટ્ટરપંથીકરણ કરવું એટલું જ ખતરનાક છે લધુમતીઓમાં સાંપ્રદાયિકતા વધશે તો દેશને બચાવવો મુશ્કેલ હશે આ વાત જવાહરલાલ નહેરું પણ કહી ચુક્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS