જન-ગણ-મન સાથે દિવાળીની ઉજવણી, પોલીસે પણ ભારતીય રાષ્ટ્રગીતની ધૂન વગાડી

DivyaBhaskar 2019-10-26

Views 1.3K

ગુરુવારે મોડી રાત્રે અહીં ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી લગભગ 25 હજાર લોકો તેમાં સામેલ થયા હતા દુબઈની અત્યાર સુધીની આ સૌથી મોટી ઉજવણી છે દુબઈ ટુરિઝમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું દુબઈ પોલીસે ભારતના રાષ્ટ્રગીતની ધૂન વગાડીને લોકોનો જુસ્સો વધાર્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS