ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ ઍવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો હતોઆ ફિલ્મ હાલ સીનેમાઘરોમાં સફળતાપૂર્વક આગળ વધી રહી છેઆ ફિલ્મની સફળતાનો શ્રેય આખી ટીમને જાય છેજોકે આર્જવ ત્રિવેદીએ ‘અરજણ’ના રોલને સફળતાથી નિભાવી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે‘છેલ્લો દિવસ’માં ‘ધુલા’નો રોલ કરી જાણીતા થયેલા આર્જવ ત્રિવેદી વિશે કોઈ કશું જાણતું નથીજોકે આર્જવ ત્રિવેદી સાથેના આ ઈન્ટરવ્યૂ દ્વારા આર્જવની અજાણી વાતો જાણવા મળશે