નવસારીમાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે. જેમાં કોસ્ટગાર્ડે 2 મહિલા અને 1 બાળકનું રેસ્ક્યુ ઓપરેશન કર્યુ છે. તેમાં બાળકને તેની માતાને સોપતા ભાવુક દ્રશ્ય સર્જાયા છે.
જેમાં તોરણ ગામમાં કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન કરી લોકોના જીવ બચાવ્યા છે.