દેવગઢબારિયા: 18 વર્ષનો યુવક યુટ્યુબ પરથી બનાવતો નકલી નોટ, થયો ભાંડાફોડ

Sandesh 2022-10-05

Views 1

અમદાવાદથી મુંબઇ જતી એમ્બ્યુલન્સમાંથી નકલી નોટો પકડાયા બાદ મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગઇકાલે જ પોલીસે સુરત નકલી નોટ કૌભાંડમાં આંકડો 317 કરોડે પહોંચ્યો છે. ત્યાં આજે દેવગઢબારિયામાંથી નકલી નોટો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. દેવગઢબારિયામાંથી 500ના દરની 268 નોટો ઝડપાઇ છે.

આ સમગ્ર કિસ્સામાં 18 વર્ષના યુવકની દેવગઢબારિયા પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે 18 વર્ષના યુવકે નકલી નોટ બનાવી હતી. 18 વર્ષના યુવકનું નામ સામે આવતા દરેકના મનમાં પ્રશ્ન એ થાય છેકે યુવકે નકલી નોટ બનાવી કેવી રીતે હશે?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS