હર્ષોલ્લાસ સાથે ઉજવાશે રોશનીનું પર્વ

Sandesh 2022-10-24

Views 758

આજે સમગ્ર દેશમાં પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારને લઈને સર્વત્ર આનંદ અને ઉત્સાહનો માહોલ છે. દરેક વ્યક્તિ એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરીને દિવાળીની શુભકામના પાઠવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS