ગુજરાતના 6 IPS બન્યા હનીટ્રેપનો શિકાર

Sandesh 2022-12-25

Views 10

ગુજરાતમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 6 આઈપીએસ ઓફિસર યુવતીઓની જાળમાં ફસાયા. આ સાથે અમદાવાદમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અમદાવાદના લોયેલા ચર્ચમાં ખાસ તૈયારીઓ કરાઈ. આ સિવાય કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે અને સાથે જ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાશે. અહીં બોટિંગની મજા લઈ શકાશે. તો અન્ય તરફ રાજકોટમાં નવા વર્ષમાં ઉજવણીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરતની વાત કરીએ તો અહીં અમરોલીમાં કામદારે 3 લોકોની હત્યા કરાઈ છે. આ સિવાય શતાબ્દિ મહોત્સવમાં આવતીકાલથી કોરોના ગાઈડલાઈન સાથે એન્ટ્રી અપાશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS