પીએમ મોદીના માતૃશ્રીનું આજે એટલે કે શુક્રવારે સવારે 3.30 વાગે નિધન થયું છે. હીરાબાએ યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદી સીધા હીરાબાના નિવાસ સ્થાને પહોંચશે. પીએમ મોદીના માતા તેમના માટે તેમની ખૂબ જ નજીક રહ્યા છે. પીએમ મોદીના માતાના અંતિમ સંસ્કાર રાયસણ ખાતે તેમના નિવાસ સ્થાને સેક્ટર 30 ગાંધીનગરમાં કરાશે. આ સમયે આ વીડિયોની મદદથી હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.