Board Result: સિલાઈ કામ કરતા પિતાની પુત્રીને 99.99 પર્સેન્ટાઇલ, શિક્ષકની પુત્રીને 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ

ETVBHARAT 2025-05-08

Views 441

ભાવનગર જિલ્લામાં ધોરણ 10માં વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભાવનગર A1 ગ્રેડ વાળા 1922 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ત્યારે એક જ શાળામાં 227 વિદ્યાર્થી A1વાળા નોંધાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS