સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા, સુરક્ષાના મુદ્દે ઉઠયા સવાલ

ETVBHARAT 2025-10-03

Views 0

ટ્રોમા સેન્ટરમાં આવેલા એક નશામાં ધૂત દર્દીના ઉદ્ધત વર્તનને પગલે સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS