અમદાવાદના કાંકરિયા લેકમાં ફરીથી બોટિંગની મજા માણી શકશો, ટૂંક સમયમાં શરૂ થશે બોટિંગ

ETVBHARAT 2025-10-30

Views 1

આગામી ટૂંક સમયમાં જ અમદાવાદના કાંકરિયા તળાવમાં બોટિંગ શરૂ કરવામાં આવશે. લોકો કાંકરિયામાં ફરી બોટિંગની મજા માણી શકશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS