વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે ઓસ્ટ્રેલિયાથી દિશાએ પૂછ્યું છે કે, ‘મેં ઓસ્ટ્રેલિયામાં રેસ્ટોરાં મેનેજરનો બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો છે સાઇડમાં રેસ્ટોરાં મેનેજર તરીકે પાર્ટ ટાઇમ જોબ પણ કરી રહી છું તો શું હોસ્પિટાલિટી અને રેસ્ટોરાં મેનેજરના ડિપ્લોમાં કોર્સ પર PR મળી શકે? મારા બે ત્રણ ક્લાસમેટ છે, જે અહીં સ્ટડી કરવા માટે આવ્યાં છે તેમને સ્ટડી પછી PR મળી શકે તેમ નથી તો શું કરવું?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ