મોડાસા બે અલગ અકસ્માતમાં બાઈકચાલકોએ 2 પદયાત્રીઓને અડફેટે લીધા, હોસ્પિટલમાં સારવાર

DivyaBhaskar 2019-09-06

Views 47

અરવલ્લી:હાલોલ-શામળાજી માર્ગ પર વાંટા-વાછોડા માર્ગ પર કારની ટક્કરે ત્રણ પદયાત્રીઓના મોતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં મોડાસા ના મુલોજ અને માલપુર ના માલજીના પહાડીયા નજીક બે અલગ-અલગ બાઈક સવારોએ પદયાત્રીઓને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતથી પદયાત્રીઓમાં ચિંતા પ્રસરી હતી બંને હોસ્પિટલમાં ખસેડાયા છે અને સારવારમાં છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS