divyabhaskarcomએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું,તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે,જેમા ત્રીજા એપિસોડમાં ગુજરાતી એકટ્રેસ અવની મોદી સાથે તેમના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતીતો ચાલો આ ઈન્ટરવ્યૂમાં જોઈએ તેમની કરિયરની અજાણી વાતો