અમિત શાહે કહ્યું, કમળના ફૂલની સરકાર પહેલા સાંજે જાન લઇ જઇ શકતા હતા?

DivyaBhaskar 2019-11-28

Views 1.3K

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી લોકસમર્થન મેળવવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચતરામાં એક રેલીને સંબોધિત કરી હતી અહીં તેમણે કહ્યું કે જ્યારે હું આજે અહીં આવ્યો છું તો ભગવાન બિરસા મુંડાને યાદ કરીને એ સેંકડો આદિવાસી સ્વતંત્રતા સૈનિકોને પ્રણામ કરું છું જેમણે દેશની આઝાદી માટે તેમના પ્રાણ આપી દીધા

આ નક્સલવાદથી પ્રભાવિત વિસ્તાર છે તમે જણાવો કે કમળના ફૂલની સરકાર આવ્યા પહેલા સાંજે જાન લઇ જઇ શકતા હતા ?શું સાંજે દીકરીઓના લગ્ન કરી શકતા હતા ? આજે સરાજાહેર રાત્રે 12 વાગ્યે પણ જાન લઇને જવા, કોઇ નક્સલીની હિંમત નથી કે કંઇ ગડબડ કરી શકે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS