જયપુરમાં ઠંડીએ 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પંજાબ, રાજસ્થાન, બિહાર સહિત ઉ-ભારતના 8 રાજ્યોમાં કડકડતી ઠંડી

DivyaBhaskar 2019-12-30

Views 102

ઉતર અને પૂર્વ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે લદ્દાખની દ્રાસ ઘાટી અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં તાપમાન સતત માઈનસમાં ગયુ છે ઘણી જગ્યાએ નદીઓ, તળાવો અને ઝરણાઓ થીજી ગયા છે રાજસ્થાન, ઉતર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશમાં શીતળ લહેર ચાલુ છે સોમવારે રાજધાની દિલ્હીમાં ન્યુનતમ તાપમાન 3 સેલ્સિયસથી નીચ નોંધાયું છે જયપુરમાં ઠંડીએ 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS