ગાંધીનગર મતગણતરી કેન્દ્ર પર સાપ નિકળ્યો છે. જેમાં મનપાના નાયબ મ્યુ. કમિશનરે સાપ પકડી લીધો છે. તેમાં મતગણતરીના રૂમ તરફ જાય તે પહેલા સાપ પકડી લેવાયો છે. તેમજ
સાપને પકડી સલામત જગ્યાએ છોડી દેવાયો છે. ગાંધીનગર મતગણતરી કેન્દ્ર પર સાપ નિકળતા અફરાતફરી ફેલાઇ છે.